🙏🏻જય શ્રી આશાપુરા મા🙏🏻શ્રી સોમપુરા કેળવણી કેન્દ્ર અમદાવાદ મુકામેશ્રી સોમપુરા યુવક મંડળ સંચાલિત નવલી નવરાત્રી નું આયોજન કરવામાં આવેલ છેઆસો સુદ એકમ તા.15/10/2023ને રવિવાર થી આસો સુદ દસમ ( દશેરા) તા 24/10/2023ને મંગળવાર સુધીમાતાજી ની ગરબી નો સમય રાત્રે ૯/૩૦ થી પૂજા અને આરતી શરૂ થશે અને ૧૨/૦૦ વાગ્યા સુધી ગરબી ચાલુ રહેશે તો સહુ જ્ઞાતિ જનોને દર્શન નો લાભ લેવા હાર્દીક નિમંત્રણ છે.જે જ્ઞાતિ જનોને નવરાત્રી દરમ્યાન પ્રસાદી કરવી હોય એમણે નામ લખાવી આપવા વિનંતી. નામ લખાવવા માટે આપ શ્રી નીચે આપેલ નંબર પર સંપર્ક કરવા વિનંતી(આપ શ્રી ફંડ પણ લખાવી શકો છો)

શ્રી વિજયભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી (અંબાજી)
23 Sep 2023
Thal
શ્રી વિજયભાઈ જીતેન્દ્રભાઈ ત્રિવેદી (અંબાજી) ના હસ્તે સંપૂર્ણ વર્ષ ના દરેક શનિવારે રાજભોગ થાળ ધરાવવાનો લાભ લેવામાં આવ્યો છે